maxnik on Saturday, July 12, 2008 ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ, કાલ તો
હવે મોરલા સાથે કૂદશું લોલ, ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
maxnik on Saturday, July 12, 2008 આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ, વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ. વીંઝતાં
પવન અડશે મને, વીણતાં ગવન નડશે મને, નડશે રે બોલ વ્હાલમના. ઉંબરે ઊભી સાંભળું
રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
JustMeAtYT on Monday, October 05, 2009 How about introducing Gujarati rap / remix into Garba... No wonder Rass /
Garba will definitely rock...Pan yaar aapde Gujarati ma rap / remix develop
karta nathi - Panjabi taraf jai a chhiye... Panjabi shu kam? Gujarati kem
nai??? Time keeps changing - we too. Gujarati movies ma pan kai khas change
nathi - need modernization touch there too.
Tapasya Bhagat on Saturday, September 13, 2008 its very beautiful song..reminds me of my chilhood. as a child i used to
sing this song a lot. But in the video why the song is not full can anyone
please post the full video???
vandlize on Saturday, October 25, 2008 Beautiful Song,Though I Don`t Understand Gujarati Language. Keep It Up For
More Songs. I`am Trying To Make Gujarati Song Collections. I Got This One,
Thanks Very Much.
|